સામાન્ય વિજ્ઞાન (General Science) ઘરેલું વીજ વપરાશનું એકમ કયું છે ? વોટ કેલરી વોલ્ટ કિલોવાટ/અવર વોટ કેલરી વોલ્ટ કિલોવાટ/અવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયાબિટીસ નીચેનામાંથી કયા અંગનુ દર્દ છે ? પેન્ક્રીયાસ થાઇરોઇડ ગ્રંથિ હૃદય લીવર પેન્ક્રીયાસ થાઇરોઇડ ગ્રંથિ હૃદય લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાચ શું છે ? તત્વ મિશ્રણ સંયોજન ત્રણેય સાચા તત્વ મિશ્રણ સંયોજન ત્રણેય સાચા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું RDX નું બીજું નામ છે ? ડેક્ષટ્રાન સાઈકલોનાઈટ સાયકલોહેકઝાન સાઈનોહાઈડ્રીન ડેક્ષટ્રાન સાઈકલોનાઈટ સાયકલોહેકઝાન સાઈનોહાઈડ્રીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટિકલ ફાઈબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન પ્રકાશનું આંશિક બાહ્ય પરાવર્તન પ્રકાશનું આશિક આંતરિક પરાવર્તન પ્રકાશનું પૂર્ણ બાહ્ય પરાવર્તન પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન પ્રકાશનું આંશિક બાહ્ય પરાવર્તન પ્રકાશનું આશિક આંતરિક પરાવર્તન પ્રકાશનું પૂર્ણ બાહ્ય પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાગાયતી પાકોમાં કોબીજને કયો પાક ગણી શકાય ? શાકભાજી કલાત્મક છોડ ફળ ફુલ શાકભાજી કલાત્મક છોડ ફળ ફુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP