સામાન્ય વિજ્ઞાન (General Science) તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કયાં અંગમાં થાય છે ? આંત્રપુચ્છ જઠર પકવાશય નાનું આતરડું આંત્રપુચ્છ જઠર પકવાશય નાનું આતરડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોચિંગ કમ ગાઈડન્સ સેન્ટર કોણ ચલાવે છે ? રોજગાર કચેરીઓ નાયબ નિયામકની કચેરીઓ પ્લેસમેન્ટ એડવાઈઝરી બ્યુરો યુનિવર્સિટી માહિતી અને માર્ગદર્શન કેન્દ્રો રોજગાર કચેરીઓ નાયબ નિયામકની કચેરીઓ પ્લેસમેન્ટ એડવાઈઝરી બ્યુરો યુનિવર્સિટી માહિતી અને માર્ગદર્શન કેન્દ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટીવી સેટના ઉપયોગમાં લેવામાં આવતા રીમોટ કંટ્રોલને કાર્યવંત કરવા શાનો ઉપયોગ થાય છે ? લાઈટ વેવ રેડિયો વેવ માઈક્રો વેવ સાઉન્ડ વેવ લાઈટ વેવ રેડિયો વેવ માઈક્રો વેવ સાઉન્ડ વેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આઈન્સ્ટાઈનની નીચે દર્શાવેલ શોધો પૈકી કઈ શોધ છે ? ક્ષ-કિરણો અને ફોટોઈલેક્ટ્રિક અસર રેડિયોએક્ટીવીટી અને ફોટોઈલેક્ટ્રીક અસર સાપેક્ષતાવાદનો સિદ્ધાંત અને ફોટોઈલેક્ટ્રિક અસર રેડિયોએક્ટીવીટી અને સાપેક્ષતાવાદનો સિદ્ધાંત ક્ષ-કિરણો અને ફોટોઈલેક્ટ્રિક અસર રેડિયોએક્ટીવીટી અને ફોટોઈલેક્ટ્રીક અસર સાપેક્ષતાવાદનો સિદ્ધાંત અને ફોટોઈલેક્ટ્રિક અસર રેડિયોએક્ટીવીટી અને સાપેક્ષતાવાદનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોઈટર (કંઠમાળ) રોગમાં થાઈરોઈડ ગ્રંથિનું કદ કયા કારણસર વધી જાય છે ? આહારમાં સોડિયમનો અતિરેક પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH) આહારમાં ફલોરિનની ઉણપ આહારમાં આયોડીનનો અતિરેક આહારમાં સોડિયમનો અતિરેક પિટ્યુટરી ગ્રંથિ દ્વારા થાઈરોઈડ સ્ટીમ્યુલેટીંગ હોરમોન (TSH) આહારમાં ફલોરિનની ઉણપ આહારમાં આયોડીનનો અતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેદસ્વિતા એટલે... અપૂરતું પોષણ આપેલ પૈકી એક પણ નહીં અપૂરતું પોષણ અને અત્યધિક પોષણ અત્યધિક પોષણ અપૂરતું પોષણ આપેલ પૈકી એક પણ નહીં અપૂરતું પોષણ અને અત્યધિક પોષણ અત્યધિક પોષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP