સામાન્ય વિજ્ઞાન (General Science) નોન-સ્ટિક વાસણોમાં કયા રસાયણનું પડ લગાડેલું હોય છે ? પીવીસી ટેફલોન કાર્બન સિલિકોન પીવીસી ટેફલોન કાર્બન સિલિકોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે ? ફૂગ બેક્ટેરિયા વાઈરસ પ્રજીવક ફૂગ બેક્ટેરિયા વાઈરસ પ્રજીવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં આયોડિનની ઉણપ અટકાવવા માટે કયા ખાદ્યપદાર્થમાં આયોડીન ઉમેરવામાં આવે છે ? ચોખા ખાંડ ઘઉંનો લોટ મીઠું ચોખા ખાંડ ઘઉંનો લોટ મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની ગતી સૌથી વધુ શેમાં હોય છે ? હવામાં લોખંડમાં શૂન્યાવકાશમાં પાણીમાં હવામાં લોખંડમાં શૂન્યાવકાશમાં પાણીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીમાં Rh ફૅક્ટરના શોધકનું નામ શું છે ? રોબર્ટ કૂચ ડૉ. બ્રાઉન લોર્ડ સ્ટ્રેઈનર ડૉ. કૂક રોબર્ટ કૂચ ડૉ. બ્રાઉન લોર્ડ સ્ટ્રેઈનર ડૉ. કૂક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોસ્ટેટ એ પદ્ધતિ છે કે જે ___ ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. તાપમાનના હેતુ માટે વપરાય છે. વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે. તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે. ઉષ્મા ઉત્પન્ન કરવામાં ઉપયોગી છે. તાપમાનના હેતુ માટે વપરાય છે. વિદ્યુત ઉપકરણોને સ્વીચ ઓફ કરી દે છે. તાપ નિયંત્રણના ઉપયોગ માટે વપરાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP