સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ___ દ્વારા થાય છે. મધ્ય મગજ લંબમજ્જા લઘુમસ્તિષ્ક બૃહદમસ્તિષ્ક મધ્ય મગજ લંબમજ્જા લઘુમસ્તિષ્ક બૃહદમસ્તિષ્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું એક સાધન વરસાદ માપવા વપરાય છે ? સાલીનોમીટર વિસ્કોમીટર ઊડોમીટર પાયરોમીટર સાલીનોમીટર વિસ્કોમીટર ઊડોમીટર પાયરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં શાશ્વત (Renewable Energy) શક્તિનું કયું ક્ષેત્ર મહત્તમ સ્થાપિત ક્ષમતા ધરાવે છે ? લઘુ જળશક્તિ સૌર બાયોગેસ પવન લઘુ જળશક્તિ સૌર બાયોગેસ પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? ઘાસ વૃક્ષ નીંદણ ક્ષુપ ઘાસ વૃક્ષ નીંદણ ક્ષુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય છે ? 106 12 72 76 106 12 72 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બોલ પોઈન્ટ પેનની શોધ નીચેના પૈકી કોણે કરી હતી ? ઈલ્યાસ હોવે જ્હોન જે. લીઉડ જહોન વોકર લેવિસ ઈ. વોટરમેન ઈલ્યાસ હોવે જ્હોન જે. લીઉડ જહોન વોકર લેવિસ ઈ. વોટરમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP