સામાન્ય વિજ્ઞાન (General Science) તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ? પરાવર્તન વાતાવરણીય વક્રીભવન વાતાવરણીય પરાવર્તન પૂર્ણ આંતરિક પરાવર્તન પરાવર્તન વાતાવરણીય વક્રીભવન વાતાવરણીય પરાવર્તન પૂર્ણ આંતરિક પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્ર પર સૌપ્રથમ પગ મુકનાર અવકાશવીર નીચેના પૈકી એક હતો. રાકેશ શર્મા યુરી ગાગરીન એડવિન એલ્ડ્રિન નીલ આર્મસ્ટ્રોંગ રાકેશ શર્મા યુરી ગાગરીન એડવિન એલ્ડ્રિન નીલ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામિન છે ? ઈન્સ્યુલિન એડ્રીનાલીન રીબોફ્લાવીન કેરાટીન ઈન્સ્યુલિન એડ્રીનાલીન રીબોફ્લાવીન કેરાટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિના કયા અંગથી તેનું પ્રજનન કાર્ય થાય છે ? પર્ણ પુષ્પ પ્રકાંડ મૂળ પર્ણ પુષ્પ પ્રકાંડ મૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે ? ઘનતા ઘનફળ ક્ષેત્રફળ દ્રવ્ય ઘનતા ઘનફળ ક્ષેત્રફળ દ્રવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત ઘડિયાળ (Electric Clock)ની શોધ નીચેના પૈકી કયા વૈજ્ઞાનિકે કરી હતી ? વિલિયમ હાર્વે લેવાયસિએ એલેક્ઝાન્ડર બેઈન ગોલ્ડસ્ટીન વિલિયમ હાર્વે લેવાયસિએ એલેક્ઝાન્ડર બેઈન ગોલ્ડસ્ટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP