સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે ? ક્લોરીન બ્રોમીન હિલીયમ ફોસ્ફરસ ક્લોરીન બ્રોમીન હિલીયમ ફોસ્ફરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેટલા PPM સુધીનું પાણી આદર્શ ગણાય ? 50 200 100 500 50 200 100 500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ પદ્ધતિથી સૂક્ષ્મજીવાણુંનો નાશ થાય છે. એકટેરીયોસ્ટેટીક રાંધણ આથવણ બેક્ટેરીસીડલ એકટેરીયોસ્ટેટીક રાંધણ આથવણ બેક્ટેરીસીડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરની અનૈચ્છિક ક્રિયાઓ પર નિયંત્રણ રાખવાના કેન્દ્રો કયા આવેલા છે ? પશ્વ મગજ કરોડરજ્જુ અગ્ર મગજ મધ્ય મગજ પશ્વ મગજ કરોડરજ્જુ અગ્ર મગજ મધ્ય મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે કયો અવકાશીય પદાર્થ વચ્ચે હોય છે ? સૂર્ય પૃથ્વી ચંદ્ર પ્લુટો સૂર્ય પૃથ્વી ચંદ્ર પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તેજાબી વરસાદની ઘટના માટે કયો વાયુ કારણભૂત છે ? સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP