સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ? ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ઝીંક ફોસ્ફેટ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફાઈડ ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ ઝીંક ફોસ્ફેટ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 100 ડેસીબલ ક્ષમતાનો અવાજ કોની સમકક્ષ છે ? મશીન શોપમાંથી આવતો અવાજ સાંભળી શકાય તેવો અવાજ સામાન્ય સંવાદ / સંભાષણ ગીચ શેરીઓનો અવાજ મશીન શોપમાંથી આવતો અવાજ સાંભળી શકાય તેવો અવાજ સામાન્ય સંવાદ / સંભાષણ ગીચ શેરીઓનો અવાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો ગરમ થવાની ઘટના એ ઉષ્માના સંચરણની કઈ રીત છે ? ઉષ્મા ભ્રમણ ઉષ્માનયન ઉષ્માવહન ઉષ્મા વિકિરણ ઉષ્મા ભ્રમણ ઉષ્માનયન ઉષ્માવહન ઉષ્મા વિકિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે ? શનિ ગુરુ બુધ શુક્ર શનિ ગુરુ બુધ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થ જે તાપમાને સળગે છે તે તાપમાનને શું કહે છે ? ગલન બિંદુ ક્રાંતિ બિંદુ જ્વલન બિંદુ ઉત્કલન બિંદુ ગલન બિંદુ ક્રાંતિ બિંદુ જ્વલન બિંદુ ઉત્કલન બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રાન્ડ નાઈન (O9) નીચેના પૈકી કયા પાકની જાત છે ? મકાઈ ચીકુ જામફળ કેળા મકાઈ ચીકુ જામફળ કેળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP