સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મોમીટરનો પારો કેટલો આંકડો બતાવે તો તાવની શરૂઆત કહેવાય ? 100 98.5 98 101 100 98.5 98 101 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણીનું pH મૂલ્ય કેટલું છે ? 14 7.4 7 8.5 14 7.4 7 8.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બેરીબેરી' ક્યાં વિટામિનની ઉણપથી થાય છે ? A D C B A D C B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટેલિફોનના શોધકનું નામ આપો. એલેક્ઝાન્ડર બેલ જ્હોન સ્ટીમ ચાર્લ્સ કોરિયા રાઈટ બ્રધર્સ એલેક્ઝાન્ડર બેલ જ્હોન સ્ટીમ ચાર્લ્સ કોરિયા રાઈટ બ્રધર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહાર દ્વારા થતા રોગોના ફેલાવાના મુખ્ય કારણો કયા કયા છે ? પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા આપેલ તમામ કારણો જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા આપેલ તમામ કારણો જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેટ્રોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલ આગ માટે અગ્નિશામન તરીકે શાનો ઉપયોગ થાય છે ? પાણી માટી કાર્બન ડાયોક્સાઈડ લાકડાના વહેર પાણી માટી કાર્બન ડાયોક્સાઈડ લાકડાના વહેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP