સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના પ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ? ડૉ. કલ્પના ચાવલા ડૉ. શીલા શર્મા ડૉ. કલ્પના ચાવડા ડૉ. શશી રસગોત્ર ડૉ. કલ્પના ચાવલા ડૉ. શીલા શર્મા ડૉ. કલ્પના ચાવડા ડૉ. શશી રસગોત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ? અવાજની ગતિથી વધારે ગતિ અવાજની ગતિથી ઓછી ગતિ હવાની ગતિ આપેલ પૈકી એક પણ નહીં અવાજની ગતિથી વધારે ગતિ અવાજની ગતિથી ઓછી ગતિ હવાની ગતિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાનું સૌથી નિષ્ક્રિય ઘટક કયું છે ? નાઈટ્રોજન ઓક્સિજન ઓઝોન હિલિયમ નાઈટ્રોજન ઓક્સિજન ઓઝોન હિલિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓસ્ટીઓમલાસીયા (osteomalacia) રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન D વિટામિન B12 વિટામિન C વિટામિન E વિટામિન D વિટામિન B12 વિટામિન C વિટામિન E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગરમી મળતા 'ઊર્ધ્વપાતનની' ઘટના થતી હોય તેવા પદાર્થો કયા છે ? મીઠું અને હળદર મોરથુથું અને ફટકડી સંચળ અને ચિરોડી કપૂર અને નવસાર મીઠું અને હળદર મોરથુથું અને ફટકડી સંચળ અને ચિરોડી કપૂર અને નવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનાનું રાસાયણિક સૂત્ર કયું છે ? Al2O3H2O NaAlO2 Al2O32H2O Al2O3 Al2O3H2O NaAlO2 Al2O32H2O Al2O3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP