સામાન્ય વિજ્ઞાન (General Science) કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી ? ગ્રેફાઈટ કોલસો ચાંદી હીરો ગ્રેફાઈટ કોલસો ચાંદી હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 HP = ____ 746 W 1000 W 900 W 846 W 746 W 1000 W 900 W 846 W ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રોનિક ચોક બોર્ડ નીચેના પૈકી કોના માટે વપરાય છે ? OHP પ્રોજેક્ટર VHS પ્રોજેક્ટર બેટા ક્રોમ પ્રોજેક્ટર LCD પ્રોજેક્ટર OHP પ્રોજેક્ટર VHS પ્રોજેક્ટર બેટા ક્રોમ પ્રોજેક્ટર LCD પ્રોજેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું છે ? પૃથ્વી આર્યભટ્ટ INSAT 1 A એપલ પૃથ્વી આર્યભટ્ટ INSAT 1 A એપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'લાફિંગ ગેસ' એટલે કયો વાયુ ? કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ હાઈડ્રોજન પેરોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ હાઈડ્રોજન પેરોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય છે ? બાવીસ બાર ચોવીસ સોળ બાવીસ બાર ચોવીસ સોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP