કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સતિષ અડીગાને ડૉ.સુભાષ મુખરજી પુરસ્કાર એનાયત કર્યો.
આ પુરસ્કાર સતિષ અડીગાને તેમના ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન (IVF)ના ક્ષેત્રમાં યોગદાનને માન્યતા આપે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશો સાથે પ્રશાંત મહાસાગરમાં સી ડ્રેગન 22 અભ્યાસમાં ભાગ લીધો હતો ?
1. ઓસ્ટ્રેલિયા 2. કેનેડા 3. જાપાન 4. અમેરિકા 5. દ. કોરિયા

1, 2, 3 અને 4
1, 3 અને 4
2, 3 અને 5
1, 2, 3, 4 અને 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં RBI દ્વારા જારી કરવામાં આવેલ ડિજિટલ ઓફલાઈન પેમેન્ટ ફ્રેમવર્ક અનુસાર, મહત્તમ રૂ. ___ પ્રતિ ટ્રાન્ઝેકશનની મર્યાદામાં ઓફલાઈન ટ્રાન્ઝેકશન કરી શકાય છે.

રૂ. 200
રૂ. 500
રૂ. 1000
રૂ. 100

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP