કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2022ના ગ્રાન્ડ ફિનાલેને સંબોધિત કર્યો હતો, તેની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ?

2017
2018
2020
2016

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
2022 નેચર ઈન્ડેક્સ રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટી ટોચના સ્થાને છે ?

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી
દિલ્હી યુનિવર્સિટી
બનારસ હિન્દુ યુનિવર્સિટી
હૈદરાબાદ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP