Talati Practice MCQ Part - 1 9 વાગ્યા પછી, રાત્રે 9 અને 10 વચ્ચે એક દિવાલ ઘડીયાળનો કલાક અને મિનિટ કાંટા એક બીજાના વિરુદ્ધ દિશામાં કયા સમયે થશે ? 9 વાગીને 1/3 મિનિટ 9 : 15 મિનિટ 9 : 16 મિનિટ 9 વાગીને 16(4/11) મિનિટ 9 વાગીને 1/3 મિનિટ 9 : 15 મિનિટ 9 : 16 મિનિટ 9 વાગીને 16(4/11) મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 અવલોકનો 12, 13, ×, 17, 18, 20 નો મધ્યક 16 હોય તો x ની કિંમત શું હશે ? 16 46 26 36 16 46 26 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સિપ્રી, બાલારામ કઈ નદીની સહાયક નદી છે ? બનાસ સાબરમતી ચંબલ રુપેણ બનાસ સાબરમતી ચંબલ રુપેણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 દાંડીયાત્રા દરમિયાન પ્રથમ પડાવ કયા ગામે કરવામાં આવ્યો હતો ? અસલાલી બાદલપુર રાસ કરાડી અસલાલી બાદલપુર રાસ કરાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ગરમ પાણીના ઝરા ઉનાઈ કયા જિલ્લામાં આવેલ છે ? પંચમહાલ ખેડા નવસારી ગિર-સોમનાથ પંચમહાલ ખેડા નવસારી ગિર-સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 લખવું વાંચવુંએ કઈ કેળવણી નથી. - કૃદંતનો પ્રકાર જણાવો. સંબંધક કૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત સંબંધક કૃદંત વિધ્યર્થ કૃદંત ભવિષ્ય કૃદંત વર્તમાન કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP