સામાન્ય વિજ્ઞાન (General Science)
"સૂકો બરફ" એ રાસાયણિક રીતે શું છે ?

બરફ અને સાદા મીઠાનું મિશ્રણ
શુદ્ધ નિસ્યંદિત પાણીમાંથી બનાવેલો બરફ
ઘન સલ્ફર ડાયોક્સાઈડ
ઘન કાર્બન ડાયોક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બેકિંગ સોડા છે ___

સોડિયમ કાર્બોનેટ
સોડિયમ બાયકાર્બોનેટ
કેલ્શિયમ કાર્બોનેટ
સોડિયમ થીઓસલ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'ક્ષ' કિરણોની શોધે કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું ?

વાહન વ્યવહાર ક્ષેત્રે
કૃષિ ક્ષેત્રે
ચિકિત્સા ક્ષેત્રે
માનવ વસવાટ ક્ષેત્રે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિનેગારનું રાસાયણિક નામ શું છે ?

આપેલ તમામ
સોડિયમ નાઈટ્રેટ
ડાઈલ્યુટ એસિટીક એસિડ
ક્લોરાઈડ ઓફ લાઈમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP