ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
"હિંદ છોડો" ચળવળ સમયે પોતાના જાનની આહૂતિ આપનાર શહિદ વીર કિનારીવાલાની અમદાવાદ, ગુજરાત કોલેજ ખાતેની ખાંભીનું અનાવરણ કોના વરદ્હસ્તે કરવામાં આવ્યું હતું ?

વલ્લભભાઈ પટેલ
ઇન્દુલાલ યાજ્ઞિક
જયપ્રકાશ નારાયણ
મોહનદાસ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે મતભેદ થતાં ત્રિપૂરી સંકટ સજાર્યું હતું, ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ દ્વારા ક્યા પક્ષની સ્થાપના કરવામાં આવી ?

ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ ફોર ઈન્ડિપેન્ડન્સ
ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક
ધ ઈન્ડિયન એસોસિયેશન
ઈન્ડિયા લીગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતીય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે ?

જામા મસ્જિદ, અમદાવાદ
મહંમદ બેગડાની કબર, ચાંપાનેર
રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢમાં બહાઉદ્દીન મકબરો આવેલો છે. બહાઉદ્દીન કોણ હતો ?

જુનાગઢનો સેનાપતિ
જુનાગઢનો ખજાનચી
જૂનાગઢનો વઝીર
જુનાગઢનો નવાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP