ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ? વેડછી આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ વેડછી આશ્રમ ગાંધી આશ્રમ કીર્તિ મંદિર કોચરબ આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિમંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવેલ હતું ? ઈ.સ. 1949 ઈ.સ. 1947 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ઈ.સ. 1949 ઈ.સ. 1947 ઈ.સ. 1950 ઈ.સ. 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? ઈન્દુલાલ યાજ્ઞિક રસિકલાલ પરીખ પુરુષોત્તમ માવળંકર જયપ્રકાશ નારાયણ ઈન્દુલાલ યાજ્ઞિક રસિકલાલ પરીખ પુરુષોત્તમ માવળંકર જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ? ઉતરાણ-અંકલેશ્વર અમદાવાદ-મુંબઈ થાણા-મુંબઈ ડભોઈ-મિયાંગામ ઉતરાણ-અંકલેશ્વર અમદાવાદ-મુંબઈ થાણા-મુંબઈ ડભોઈ-મિયાંગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ? જવાહરલાલ નેહરુ મીરાબેન દીનબંધુ એન્ડ્રુજ મહાદેવભાઈ દેસાઈ જવાહરલાલ નેહરુ મીરાબેન દીનબંધુ એન્ડ્રુજ મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) પ્રિયંવદા અને સુદર્શન માસિકના લખાણોથી પાશ્ચાત્ય સંસ્કાર પ્રવાહને આર્ય ધર્મ અને સંસ્કૃતિના સંદેશાની રજૂઆત દ્વારા અટકાવવાનો પ્રયાસ કોણે કરેલો ? મણિલાલ નભુભાઈ દ્વિવેદી નર્મદ રૂપરામ નીલકંઠ રમણભાઈ નીલકંઠ મણિલાલ નભુભાઈ દ્વિવેદી નર્મદ રૂપરામ નીલકંઠ રમણભાઈ નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP