સામાન્ય વિજ્ઞાન (General Science) "સૂકો બરફ" એ રાસાયણિક રીતે શું છે ? બરફ અને સાદા મીઠાનું મિશ્રણ શુદ્ધ નિસ્યંદિત પાણીમાંથી બનાવેલો બરફ ઘન કાર્બન ડાયોક્સાઈડ ઘન સલ્ફર ડાયોક્સાઈડ બરફ અને સાદા મીઠાનું મિશ્રણ શુદ્ધ નિસ્યંદિત પાણીમાંથી બનાવેલો બરફ ઘન કાર્બન ડાયોક્સાઈડ ઘન સલ્ફર ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિના કયા અંગથી તેનું પ્રજનન કાર્ય થાય છે ? પ્રકાંડ પર્ણ મૂળ પુષ્પ પ્રકાંડ પર્ણ મૂળ પુષ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? જઠર ખોરાકની નળી નાનું આતરડું મુખ જઠર ખોરાકની નળી નાનું આતરડું મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સંદેશાવ્યવહાર ક્ષેત્રે કયા કાચનો ઉપયોગ કરવામાં આવે છે ? રેસાયુક્ત સખત રંગીન પ્રકાશીય રેસાયુક્ત સખત રંગીન પ્રકાશીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર ઊર્જાનું અગત્યનું દ્રવ્ય કયું છે ? આપેલ તમામ ખોટા છે. જૈવભાર બાયોગેસ સેન્દ્રીય ખાતર આપેલ તમામ ખોટા છે. જૈવભાર બાયોગેસ સેન્દ્રીય ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વર્ષાઋતુમાં મેઘધનુષની રચનામાં નીચેની ઘટના બને છે ? સૂર્ય કિરણોનું વક્રિભવન આપેલ તમામ ઘટનાઓ સૂર્ય કિરણોનું આંતરિક પરિવર્તન સૂર્ય કિરણોનું વિભાજન સૂર્ય કિરણોનું વક્રિભવન આપેલ તમામ ઘટનાઓ સૂર્ય કિરણોનું આંતરિક પરિવર્તન સૂર્ય કિરણોનું વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP