સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ જોડ સાચી નથી તે જણાવો. વિટામીન - ડી -ટોકોટ્રાઈનોલ વિટામીન - એ -રેટિનોલ વિટામીન - બી-12 -સાયેનોકોબાલ આમીન નાયાસિન -નિકોટીનીક એસિડ વિટામીન - ડી -ટોકોટ્રાઈનોલ વિટામીન - એ -રેટિનોલ વિટામીન - બી-12 -સાયેનોકોબાલ આમીન નાયાસિન -નિકોટીનીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જિપ્સમ (ચિરોડી)નું અણુસૂત્ર કયું છે ? CaSO4.7H2O CaSO4.H2O CaSO4.2H2O CaSO4 CaSO4.7H2O CaSO4.H2O CaSO4.2H2O CaSO4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તત્વ ફોસ્ફરસ (P)ની સંયોજકતા માટે શું સાચું છે ? આપેલ બંને સંયોજકતા 5 છે આપેલ પૈકી એક પણ નહીં સંયોજકતા 3 છે આપેલ બંને સંયોજકતા 5 છે આપેલ પૈકી એક પણ નહીં સંયોજકતા 3 છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે કયો અવકાશીય પદાર્થ વચ્ચે હોય છે ? સૂર્ય ચંદ્ર પૃથ્વી પ્લુટો સૂર્ય ચંદ્ર પૃથ્વી પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લેનાર કયો વાયુ છે ? ક્રિપ્ટોન હિલિયમ ઓર્ગન ઓઝોન ક્રિપ્ટોન હિલિયમ ઓર્ગન ઓઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું. ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ભારતીય નૌસેનાએ INS વિક્રમાદિત્ય જહાજ રશિયા પાસેથી મેળવ્યું હતું. ભારતીય નૌસેનાએ INS વિક્રાંત (સેવામુક્ત) જહાજ ઈંગ્લેન્ડ પાસેથી મેળવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP