સામાન્ય વિજ્ઞાન (General Science) ઉર્જા પ્રધાન કરતા આહાર જૂથ નીચેના પૈકી કયા છે ? ખાંડ / ગોળ આપેલ તમામ ઘી / તેલ અનાજ અને કંદમૂળ ખાંડ / ગોળ આપેલ તમામ ઘી / તેલ અનાજ અને કંદમૂળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી શેનું બનેલું છે ? ઓક્સિજન - થોરિયમ પોટાશ - હાઈડ્રોજન હાઈડ્રોજન - ઓક્સિજન હાઈડ્રોજન - ગંધક ઓક્સિજન - થોરિયમ પોટાશ - હાઈડ્રોજન હાઈડ્રોજન - ઓક્સિજન હાઈડ્રોજન - ગંધક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે ? હાઈડ્રોજન નાઈટ્રોજન ઓક્સિજન કલોરિન હાઈડ્રોજન નાઈટ્રોજન ઓક્સિજન કલોરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોજન વાયુની શોધ કયા રસાયણશાસ્ત્રીએ કરી હતી ? બોઈલ હેબર હેન્રી કેવેન્ડીશ લેવૉઝિયર બોઈલ હેબર હેન્રી કેવેન્ડીશ લેવૉઝિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીનું શ્વસન અંગ કયું છે ? ઝાલર ફેફસા મીનપક્ષ ચૂઈ ઝાલર ફેફસા મીનપક્ષ ચૂઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન 'ડી' ની ઊણપથી કયો રોગ થાય છે ? રતાંધણાપણું સુકતાન કબજિયાત રકતપિત રતાંધણાપણું સુકતાન કબજિયાત રકતપિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP