સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કયું પોષક તત્વો બૃહદમાત્રા પોષક ઘટક જૂથનું નથી ? ચરબી કાર્બોદિત પદાર્થ ખનીજક્ષાર પ્રોટીન ચરબી કાર્બોદિત પદાર્થ ખનીજક્ષાર પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 એકર એટલે કેટલા ચોરસ વાર ? 1000 4840 4001 3840 1000 4840 4001 3840 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ હોય છે ? 60 સે. 00 સે. 4° સે. ઓરડાનું સામાન્ય તાપમાન 60 સે. 00 સે. 4° સે. ઓરડાનું સામાન્ય તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં લોહીનું પ્રમાણ નીચેના પૈકી એક છે. 4% 7% 10% 20% 4% 7% 10% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "ખાદ્ય રસી" માં શું હોય છે ? મૃત સૂક્ષ્મ સજીવો રોગકારક જનીનોથી વંચિત એન્ટિજેનિક પ્રોટીન્સ પેથોજેન્સના એન્ટિજેન્સ સામે એન્ટિબોડીઝ સંકીર્ણ કરેલા સૂક્ષ્મ સજીવો મૃત સૂક્ષ્મ સજીવો રોગકારક જનીનોથી વંચિત એન્ટિજેનિક પ્રોટીન્સ પેથોજેન્સના એન્ટિજેન્સ સામે એન્ટિબોડીઝ સંકીર્ણ કરેલા સૂક્ષ્મ સજીવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધેસીધુ વાયુ સ્વરુપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે ? બાષ્પીભવન ઊર્ધ્વપાતન ઠારણ પીગળવું બાષ્પીભવન ઊર્ધ્વપાતન ઠારણ પીગળવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP