સામાન્ય વિજ્ઞાન (General Science) બીટા કેરોટીન પોષકતત્વ નીચેના પૈકી શામાંથી મળતું નથી ? પાકી કેરી દૂધ લીલા પાંદડાવાળા શાકભાજી પાકુ પપૈયું પાકી કેરી દૂધ લીલા પાંદડાવાળા શાકભાજી પાકુ પપૈયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાકરવાળા પદાર્થોમાં આથો લાવવા માટે શું વપરાય છે ? શેવાળ યીસ્ટ જીવાણુ અમીબા શેવાળ યીસ્ટ જીવાણુ અમીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર વિનિમય કચેરી સ્થાપનાનો મૂળ હેતુ શું હતો ? બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાંથી છૂટા થયેલ સૈનિકોને થાળે પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધ વખતે બનેલા અપંગોને રોજગારી પૂરી પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાં સૈનિકો પૂરા પાડવાનો હતો. બીજા વિશ્વયુદ્ધમાં રોકાયેલા મજૂરોને રોજગારી આપવાનો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે અરીસા વચ્ચે કેટલા અંશનો ખૂણો હોય તો વચ્ચે ઉભી રહેતી વ્યક્તિને અરીસામાં પુરા પાંચ પાંડવો દેખાય ? 72 40 50 60 72 40 50 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોકેટમાં ઘન બળતણ તરીકે કયું સંયોજન વપરાય છે ? એમોનિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઈડ એલ્યુમિનિયમ પરકલોરેટ પોટેશિયમ નાઇટ્રેટ એમોનિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ ઓક્સાઈડ એલ્યુમિનિયમ પરકલોરેટ પોટેશિયમ નાઇટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ ટેલિગ્રાફ - ગેલેલિયો સ્ટીમ એન્જિન - જેમ્સ વોટ માઈક્રોસ્કોપ - ઝેડ. જન્સેન કમ્પ્યુટર - ચાર્લ્સ બેબેઝ ટેલિગ્રાફ - ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP