સામાન્ય વિજ્ઞાન (General Science) ચા, કોફી ___ પ્રકારનાં પીણાં છે. સ્ફુર્તિદાયક તાજગીદાયક પૌષ્ટિક આપેલ પૈકી કોઈ નહીં સ્ફુર્તિદાયક તાજગીદાયક પૌષ્ટિક આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાળને બ્લીચ કરવા માટે કયું રસાયણ (કેમીકલ) ઉપયોગમાં લેવાય છે ? હાઈડ્રોજન એક્સાઈડ હાઈડ્રોજન સલ્ફાઈડ હાઈડ્રોજન નાઈટ્રોઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ હાઈડ્રોજન એક્સાઈડ હાઈડ્રોજન સલ્ફાઈડ હાઈડ્રોજન નાઈટ્રોઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બદલાતા પર્યાવરણ સાથે પોતાનામાં જરૂરી ફેરફારો કરી સફળતાપૂર્વક જીવન જીવવાની સજીવોની ક્ષમતાને શું કહે છે ? સહજીવન અવલંબન સ્વાવલંબન અનુકૂલન સહજીવન અવલંબન સ્વાવલંબન અનુકૂલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ? નારંગીમાં લીંબુમાં આમલીમાં વિનેગરમાં નારંગીમાં લીંબુમાં આમલીમાં વિનેગરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુટ્રોન કણની શોધ કોણે કરી હતી ? રૂથરફોર્ડ રોંજન ચેડવીક ડાલ્ટન રૂથરફોર્ડ રોંજન ચેડવીક ડાલ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કુટુંબ નિયોજન માટે કઈ બાબત સંબંધ ધરાવે છે ? લેપ્રોસ્કોપી કેમોથેરાપી બાયોસ્કોપી સ્ટેથોસ્કોપી લેપ્રોસ્કોપી કેમોથેરાપી બાયોસ્કોપી સ્ટેથોસ્કોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP