સામાન્ય વિજ્ઞાન (General Science) સુવિધાજનક ખાદ્યપદાર્થો એટલે... આપેલ તમામ ખાદ્યપદાર્થો ઠારેલા (ફ્રોજન) ખાદ્યપદાર્થો ડબ્બાબંધ ખાદ્યપદાર્થો પડીકાબંધ ખાદ્યપદાર્થો આપેલ તમામ ખાદ્યપદાર્થો ઠારેલા (ફ્રોજન) ખાદ્યપદાર્થો ડબ્બાબંધ ખાદ્યપદાર્થો પડીકાબંધ ખાદ્યપદાર્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રોગ માટે AYUSH દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે ? ડાયાબિટીસ કોરોનરી ડીસીઝ એનિમિયા આર્થરાઈટિઝ્ ડાયાબિટીસ કોરોનરી ડીસીઝ એનિમિયા આર્થરાઈટિઝ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોણ ચુંબકથી આકર્ષાતું નથી ? નિકલ કોપર ફેરસ કોબાલ્ટ નિકલ કોપર ફેરસ કોબાલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં કાર્બન ડાયોકસાઈડ વાયુનું પ્રમાણ કેટલા ટકા છે ? 0.03 0.003 1.03 0.30 0.03 0.003 1.03 0.30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેની શોધ કોણે કરી હતી ? ઝેનર આર્કિમીડીઝ મેડમ ક્યુરી રોન્ટેઝન ઝેનર આર્કિમીડીઝ મેડમ ક્યુરી રોન્ટેઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના વાતાવરણમાં મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત કયો છે ? ડાંગરની ક્યારીઓ શેરડીના ખેતરો ઘઉંના ખેતરો ફળ બગીચાઓ ડાંગરની ક્યારીઓ શેરડીના ખેતરો ઘઉંના ખેતરો ફળ બગીચાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP