સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ રાંધણ પદ્ધતિ ભેજયુક્ત ગરમીની રાંધણ પદ્ધતિ નથી ? તળવું ઉકાળવું વરાળ આપવી ઉકળતા પાણીમાં બાફવું તળવું ઉકાળવું વરાળ આપવી ઉકળતા પાણીમાં બાફવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પરમાણુ પરીક્ષણમાં C.T.B.T એટલે ? કમ્પ્લીટ ટ્રીટી બાન ટેસ્ટ સિક્યુરિટી ટેસ્ટ બીફોર ટેસ્ટિંગ સેન્ટ્રલ ટ્રીટી બાય ટેસ્ટિંગ કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બાન ટ્રીટી કમ્પ્લીટ ટ્રીટી બાન ટેસ્ટ સિક્યુરિટી ટેસ્ટ બીફોર ટેસ્ટિંગ સેન્ટ્રલ ટ્રીટી બાય ટેસ્ટિંગ કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બાન ટ્રીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરસોનિક એટલે શું ? ધીમો અવાજ પડઘો અવાજથી વધારે ઝડપ ઘોંઘાટ ધીમો અવાજ પડઘો અવાજથી વધારે ઝડપ ઘોંઘાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોનસ્ટિક રસોઈના વાસણો ___ થી આવરણયુક્ત હોય છે ? ટંગસ્ટન ટેફલોન PVC પોલિસ્ટાયરિન ટંગસ્ટન ટેફલોન PVC પોલિસ્ટાયરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીવાળા બીકરમાં બરફ ઓગળતા, બીકરમાં પાણીનું સ્તર... ઘટશે વધશે પહેલા વધશે પછી ઘટશે સમાન રહેશે ઘટશે વધશે પહેલા વધશે પછી ઘટશે સમાન રહેશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોળમી સદીમાં ઇટાલીમાં માનવ શરીર રચનાશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કરનાર તબીબ કોણ હતો જેણે માનવ શરીરની રચનાને લગતા સાત ભાગમાં લખેલ ગ્રંથના પ્રકાશનથી આધુનિક એનાટોમીનો પાયો નાખ્યો ગેલેલિયો બેકન કોપરનિકસ વેસાલિયસ ગેલેલિયો બેકન કોપરનિકસ વેસાલિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP