સામાન્ય વિજ્ઞાન (General Science) કઠોળને ફણગાવવાના કયા લાભો છે ? વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. આપેલ તમામ વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્લાઝમોડિયમ કયા પ્રકારનું રોગકારક છે ? બેક્ટેરિયા ફૂગ પ્રજીવ વાઈરસ બેક્ટેરિયા ફૂગ પ્રજીવ વાઈરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્યુટેન' હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કયું છે ? CH4 C3H8 C2H6 C4H10 CH4 C3H8 C2H6 C4H10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાપેક્ષવાદના શોધક કોણ છે ? ચાર્લ્સ ડાર્વિન ડૉ. જયંત નારલીકર આઈન્સ્ટાઈન કાલૅ માર્ક્સ ચાર્લ્સ ડાર્વિન ડૉ. જયંત નારલીકર આઈન્સ્ટાઈન કાલૅ માર્ક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાળ સંભાળ સેવાઓના ઘટકો કયા છે ? પોષણ સ્વાસ્થ્ય શિક્ષણ આપેલ તમામ પોષણ સ્વાસ્થ્ય શિક્ષણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસ દરરોજ લગભગ કેટલી હવા શ્વાસમાં વાપરે છે ? 375 ઘનફુટ 320 ઘનફુટ 200 ઘનફુટ 455 ઘનફુટ 375 ઘનફુટ 320 ઘનફુટ 200 ઘનફુટ 455 ઘનફુટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP