સામાન્ય વિજ્ઞાન (General Science) આહાર દ્વારા થતા રોગોના ફેલાવાના મુખ્ય કારણો કયા કયા છે ? આપેલ તમામ કારણો રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા આપેલ તમામ કારણો રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે ? 350 ગ્રામ 100 ગ્રામ 800 ગ્રામ 1400 ગ્રામ 350 ગ્રામ 100 ગ્રામ 800 ગ્રામ 1400 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે ? ભારતીય હાથી કાળો ગેંડો આર્કટિક વ્હેલ આફ્રિકન જિરાફ ભારતીય હાથી કાળો ગેંડો આર્કટિક વ્હેલ આફ્રિકન જિરાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કયા જૂથમાં તમામ તત્વો અધાતુ તત્વો છે ? કાર્બન, સલ્ફર, કોપર કાર્બન, નાઇટ્રોજન, કોપર કાર્બન, સલ્ફર, નાઈટ્રોજન સલ્ફર, નાઇટ્રોજન, કોપર કાર્બન, સલ્ફર, કોપર કાર્બન, નાઇટ્રોજન, કોપર કાર્બન, સલ્ફર, નાઈટ્રોજન સલ્ફર, નાઇટ્રોજન, કોપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો ગરમ થવાની ઘટના એ ઉષ્માના સંચરણની કઈ રીત છે ? ઉષ્મા વિકિરણ ઉષ્માનયન ઉષ્માવહન ઉષ્મા ભ્રમણ ઉષ્મા વિકિરણ ઉષ્માનયન ઉષ્માવહન ઉષ્મા ભ્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો પદાર્થ ક્ષાર છે ? ચૂનાનું પાણી ખાવાનો સોડા હાઇડ્રોક્લોરિક એસિડ કોસ્ટિક સોડા ચૂનાનું પાણી ખાવાનો સોડા હાઇડ્રોક્લોરિક એસિડ કોસ્ટિક સોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP