સામાન્ય વિજ્ઞાન (General Science) દૂષિત પાણીથી નીચેના પૈકી કયો રોગ થતો નથી ? કોલેરા ટાઈફોઈડ ક્ષય (ટી.બી) ઝાડા કોલેરા ટાઈફોઈડ ક્ષય (ટી.બી) ઝાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં લોહીનું પ્રમાણ નીચેના પૈકી એક છે. 7% 20% 4% 10% 7% 20% 4% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોકેટ ન્યૂટનની ગતિના કયા નિયમ અનુસાર કાર્ય કરે છે ? બીજા પ્રથમ ત્રીજા એક પણ નહિ બીજા પ્રથમ ત્રીજા એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મધમાખી ઉછેરનું વિજ્ઞાન કયા નામથી ઓળખાય છે ? શેરીકલ્ચર ટીસ્યુકલ્ચર ઈરીકલ્ચર એપીકલ્ચર શેરીકલ્ચર ટીસ્યુકલ્ચર ઈરીકલ્ચર એપીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ જાણી શકાય છે ? બેરોમીટર સિસ્મોગ્રાફ સ્પીડોમીટર ઓડોમીટર બેરોમીટર સિસ્મોગ્રાફ સ્પીડોમીટર ઓડોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની ઘનતા કયા તાપમાન પર અધિકતમ હોય છે ? 60 સે. ઓરડાનું સામાન્ય તાપમાન 4° સે. 00 સે. 60 સે. ઓરડાનું સામાન્ય તાપમાન 4° સે. 00 સે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP