સામાન્ય વિજ્ઞાન (General Science) એસિડની હાજરીમાં સુક્રોજ (ખાંડ)નું ગ્લુકોઝ અને ફ્રુકટોઝમાં વિઘટન થવાની ક્રિયાને ___ કહે છે. જળવિભાજન કન્વર્ઝન ઈન્વર્ટેઝ સ્ફટિકીકરણ જળવિભાજન કન્વર્ઝન ઈન્વર્ટેઝ સ્ફટિકીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી-1 થાયમીનની ઉણપથી કયો રોગ થાય છે ? ડાયેરિયા સ્કર્વી બેરીબેરી પેલાગ્રા ડાયેરિયા સ્કર્વી બેરીબેરી પેલાગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા વિકલ્પમાં બધા જ તત્વો છે ? મીઠું, ખાંડ, પાણી, સાકર લોખંડ, સોનું, ચાંદી, ઓક્સિજન પાણી, જમીન, હવા, ઓક્સિજન જમીન, લોખંડ, ખાંડ, સોનું મીઠું, ખાંડ, પાણી, સાકર લોખંડ, સોનું, ચાંદી, ઓક્સિજન પાણી, જમીન, હવા, ઓક્સિજન જમીન, લોખંડ, ખાંડ, સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેકના સુશોભન માટે ___ વપરાય છે. દાણાદાર ખાંડ ખાંડના ચોસલાં સુગર શીરપ આઈસીંગ સુગર દાણાદાર ખાંડ ખાંડના ચોસલાં સુગર શીરપ આઈસીંગ સુગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલસ્ટ્રમ એટલે... ચરબીયુક્ત પદાર્થ પરિપક્વ સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી લોહીની નળીમાં જામી જતો પદાર્થ ચરબીયુક્ત પદાર્થ પરિપક્વ સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી લોહીની નળીમાં જામી જતો પદાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પરીક્ષણ એટલે ખાદ્યપદાર્થમાં થતા ___ ને પદ્ધતિસર અટકાવવાની રીત. આપેલ પૈકી કોઈ નહી ફેરફાર બગાડ દેખાવમાં ફેરફાર આપેલ પૈકી કોઈ નહી ફેરફાર બગાડ દેખાવમાં ફેરફાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP