સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ખાદ્યપદાર્થો પૈકી પદાર્થમાં સૌથી વધારે લોહતત્વ છે ? કાળા તલ સફેદ તલ ખાંડ મેંદો કાળા તલ સફેદ તલ ખાંડ મેંદો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને કયો સિદ્ધાંત આપ્યો ? આનુવંશિકતા સાપેક્ષવાદ ઉત્ક્રાંતિવાદ બોઈલનો નિયમ આનુવંશિકતા સાપેક્ષવાદ ઉત્ક્રાંતિવાદ બોઈલનો નિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનિયમનાં ઉત્પાદનમાં કાચી ધાતુ તરીકે શાનો ઉપયોગ થાય છે ? કેલામાઈન બોકસાઈટ કેલ્શાઈટ ગલીના કેલામાઈન બોકસાઈટ કેલ્શાઈટ ગલીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટીકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ નીચેના પૈકી શામાં થાય છે ? નેટવર્ક હાર્ડવેર આપેલ પૈકી કોઈ પણ નહીં સોફટવેર નેટવર્ક હાર્ડવેર આપેલ પૈકી કોઈ પણ નહીં સોફટવેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવીના મૃત્યુનું કારણ જાણવા શરીરના પરીક્ષણ અને વાઢકાપને શું કહે છે ? એનાટોમી ઓટોસિજન ઓટોગ્રાફ ઓટોપ્સી એનાટોમી ઓટોસિજન ઓટોગ્રાફ ઓટોપ્સી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી ક્યાં ખોરાકનો સંગ્રહ કરતાં ભૂમિગત પ્રકાંડ છે ? વડની વડવાઈ આદુ શકરીયા મૂળા વડની વડવાઈ આદુ શકરીયા મૂળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP