ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આર્ય સમાજ' ની શરૂઆત ક્યાં થઈ ? મહારાષ્ટ્ર પંજાબ બંગાળ ગુજરાત મહારાષ્ટ્ર પંજાબ બંગાળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયા મુઘલ બાદશાહનો જન્મ ગુજરાતમાં થયો હતો ? ઔરંગઝેબ અકબર શાહજહાં જહાંગીર ઔરંગઝેબ અકબર શાહજહાં જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? પર્ણદત્ત તુરાષ્યા પુષ્પગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં પર્ણદત્ત તુરાષ્યા પુષ્પગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દિલ્હી સલ્તનતનો સુલતાન, કે જેણે અણહિલવાડનો નાશ કરીને ગુજરાતને દિલ્હી સાથે જોડી દીધું અને ગુજરાત 14મી સદીમાં તેના નિયંત્રણ હેઠળ રહેલ હતું. તો તે સુલ્તાન કોણ હતો ? ચંગીઝખાન અલાઉદ્દીન ખીલજી તૈમુર અકબર ચંગીઝખાન અલાઉદ્દીન ખીલજી તૈમુર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખંભાત પાસે નગરા ગામમાં સૂર્યપત્ની રન્ના (રાજ્ઞી) રાજદેવીનું મંદિર કોણે બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે ? વસ્તુપાળ કુમારપાળ ગોવિંદરાજ નાગભટ્ટ પ્રથમ વસ્તુપાળ કુમારપાળ ગોવિંદરાજ નાગભટ્ટ પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો ? મોહમ્મદ બેગડો બહાદુરશાહ મહમદ - II સિકંદર મોહમ્મદ બેગડો બહાદુરશાહ મહમદ - II સિકંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP