સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીનું કયું પોષક તત્વ ઈંડામાં હોતું નથી ? કેલ્શિયમ વિટામીન સી પ્રોટીન વિટામીન એ કેલ્શિયમ વિટામીન સી પ્રોટીન વિટામીન એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિરીયોડીક ટેબલ - ઘટક કોષ્ટકમાં છેલ્લે 118 નો અણુ-આંક ધરાવતા રસાયણ / ઘટકનું નામ શું છે ? નિહોનિયમ ટેનેસાઈન મોસ્કોવિયમ ઓગેનેસોન નિહોનિયમ ટેનેસાઈન મોસ્કોવિયમ ઓગેનેસોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખેતરોમાં થતી અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય છે ? વૃક્ષ નીંદણ ઘાસ ક્ષુપ વૃક્ષ નીંદણ ઘાસ ક્ષુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની દૈનિક ગતિનો વેગ શૂન્ય ક્યા હોય છે ? પૃથ્વીના પેટાળમાં વિષુવવૃત્ત પર ધ્રુવ ઉપર ક્યાંય નહી પૃથ્વીના પેટાળમાં વિષુવવૃત્ત પર ધ્રુવ ઉપર ક્યાંય નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાકરવાળા પદાર્થોમાં આથો લાવવા માટે શું વપરાય છે ? અમીબા યીસ્ટ શેવાળ જીવાણુ અમીબા યીસ્ટ શેવાળ જીવાણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય તાપમાને (30° C થી વધુ) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે ? ગેલિયમ યુરેનિયમ ટિન સોડિયમ ગેલિયમ યુરેનિયમ ટિન સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP