સામાન્ય વિજ્ઞાન (General Science) માંસાહારી ખાદ્યપદાર્થમાં નીચેના પૈકી કયું પોષકતત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ? પ્રોટીન કાર્બોદિત પદાર્થ લોહતત્વ ચરબી પ્રોટીન કાર્બોદિત પદાર્થ લોહતત્વ ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડીનયુક્ત મીઠામાં હોય છે... મુક્ત આયોડાઈડ પોટૅશિયમ આયોડાઈડ કેલ્શિયમ આયોડાઈડ આપેલ પૈકી એક પણ નહીં મુક્ત આયોડાઈડ પોટૅશિયમ આયોડાઈડ કેલ્શિયમ આયોડાઈડ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે જણાવેલ પાકો પૈકી કયા પાક ઈથેનોલ બનાવવામાં વધારે ઉપયોગી થાય છે ? કેરી સૂર્યમુખી મકાઈ જેટ્રોફા કેરી સૂર્યમુખી મકાઈ જેટ્રોફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું રસાયણ પાક સંરક્ષણ માટે વપરાતું નથી ? એલ્ડ્રિન એન્ડ્રિન BHC પોટેશિયમ પરમેંગેનેટ એલ્ડ્રિન એન્ડ્રિન BHC પોટેશિયમ પરમેંગેનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા વિટામીન ફ્રેશ ફૂડ વિટામીન કહેવામાં આવે છે ? વિટામીન સી વિટામીન એ વિટામિન કે વિટામિન ડી વિટામીન સી વિટામીન એ વિટામિન કે વિટામિન ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બી-ગ્રુપનું લોહી ધરાવતી વ્યક્તિને એ, બી, એબી, અને ઓ ગ્રુપના લોહીમાંથી કયું લોહી આપી શકાય છે ? ગ્રુપ - બી, એબી અને ઓ ગ્રુપ - બી ગ્રુપ - એ ગ્રુપ - બી અને ઓ ગ્રુપ - બી, એબી અને ઓ ગ્રુપ - બી ગ્રુપ - એ ગ્રુપ - બી અને ઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP