સામાન્ય વિજ્ઞાન (General Science) ફળોના રસ અને જળમાં પરિશ્ચક (પ્રિઝર્વેટીવ) તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉપયોગમાં લેવાય છે ? SO2 H2 CO2 NH3 SO2 H2 CO2 NH3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વની સૌપ્રથમ મહિલા અવકાશયાત્રી કોણ છે ? સ્વેત્લાના સોવિત્કાયા જુડિથ રેજનીક કેથી સુલિવાન વેલેન્ટીના સ્વેત્લાના સોવિત્કાયા જુડિથ રેજનીક કેથી સુલિવાન વેલેન્ટીના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની ઝડપ ___ છે. 330 મીટર/ સેકન્ડ 3300 કિ.મી./ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ 3300 મીટર/ સેકન્ડ 330 મીટર/ સેકન્ડ 3300 કિ.મી./ સેકન્ડ 330 કિ.મી./ સેકન્ડ 3300 મીટર/ સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્નેલનો નિયમ શાના માટે છે ? પ્રકાશનું પરાવર્તન પ્રકાશનો વેગ પ્રકાશનું વક્રીભવન પ્રકાશનો પ્રવેગ પ્રકાશનું પરાવર્તન પ્રકાશનો વેગ પ્રકાશનું વક્રીભવન પ્રકાશનો પ્રવેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વૈજ્ઞાનિક નીતિ સંબંધિત મુદ્દાઓમાં ભારત સરકારના મુખ્ય સલાહકાર પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર (PSA)ની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1972 વર્ષ 1992 વર્ષ 1999 વર્ષ 2004 વર્ષ 1972 વર્ષ 1992 વર્ષ 1999 વર્ષ 2004 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ? આલ્ડોસ્ટેરિન એસ્ટ્રોજન ઈન્સ્યુલીન થાઈરોક્સિન આલ્ડોસ્ટેરિન એસ્ટ્રોજન ઈન્સ્યુલીન થાઈરોક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP