સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે ? 2.2 લીટર 9.3 લીટર 8.1 લીટર 5.7 લીટર 2.2 લીટર 9.3 લીટર 8.1 લીટર 5.7 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીનું શ્વસન અંગ કયું છે ? ચૂઈ મીનપક્ષ ઝાલર ફેફસા ચૂઈ મીનપક્ષ ઝાલર ફેફસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 21 જૂન દિવસ કયા નામે ઓળખાય છે ? મકરસંક્રાંતિ વસંતસંપાત કર્કસંક્રાંતિ શરદસંપાત મકરસંક્રાંતિ વસંતસંપાત કર્કસંક્રાંતિ શરદસંપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) CNGમાં મોટાભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે ? ઓક્સિજન હિલિયમ નાઈટ્રોજન મિથેન ઓક્સિજન હિલિયમ નાઈટ્રોજન મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઠોળને ફણગાવવાના કયા લાભો છે ? ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. આપેલ તમામ ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. આપેલ તમામ ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીના કયા લક્ષણો વિટામીન-B2 રાઈબોફલેવીનની ખામીને લીધે થાય છે ? એન્ગ્યુલર સ્ટોમેટાઈટીસ (બંને હોઠના ખૂણા પર કાપા પડવા) ચીલોસીસ (હોઠ પર કાપા) ગ્લોસાઈટીસ (જીભ લાલ થવી) આપેલ તમામ એન્ગ્યુલર સ્ટોમેટાઈટીસ (બંને હોઠના ખૂણા પર કાપા પડવા) ચીલોસીસ (હોઠ પર કાપા) ગ્લોસાઈટીસ (જીભ લાલ થવી) આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP