સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા વિટામીનને કારણે લોહીના ગઠનની પ્રક્રિયા ધીમી થાય છે ? વિટામિન D વિટામિન C વિટામિન K વિટામિન E વિટામિન D વિટામિન C વિટામિન K વિટામિન E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કલાઈન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે ? જીપ્સમ મોરથુથુ મીઠું લાઈમ જીપ્સમ મોરથુથુ મીઠું લાઈમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં શું વપરાય છે ? ગ્રેફાઈટ ફોસ્ફરસ કોલસો સિલિકોન ગ્રેફાઈટ ફોસ્ફરસ કોલસો સિલિકોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસે કઈ મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું ? નાગ અગ્નિ ત્રિશૂલ આકાશ નાગ અગ્નિ ત્રિશૂલ આકાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માંસાહારી ખાદ્યપદાર્થમાં નીચેના પૈકી કયું પોષકતત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ? લોહતત્વ કાર્બોદિત પદાર્થ પ્રોટીન ચરબી લોહતત્વ કાર્બોદિત પદાર્થ પ્રોટીન ચરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોનું કામ ચકાસવા 'સિરમ ક્રીયેટીનાઈન' ટેસ્ટ કરવામાં આવે છે ? કિડની હૃદય લીવર મગજ કિડની હૃદય લીવર મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP