સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ નાઇટ્રેટનો વધારે ઉપયોગ શામા થાય છે ? કાચના ઉત્પાદનમાં દવા બનાવવામાં મીઠાના ઉત્પાદનમાં ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં કાચના ઉત્પાદનમાં દવા બનાવવામાં મીઠાના ઉત્પાદનમાં ખાતર કારખાનાઓમાં ઉત્પાદન કામમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે તડકામાંથી અચાનક ઘરમાં દાખલ થઈએ છીએ ત્યારે આંખે અંધારા આવી જાય છે. આવું આંખના કયા ભાગથી થાય છે ? કનિનીકા નેત્રમણી પારદર્શક પટલ કીકી કનિનીકા નેત્રમણી પારદર્શક પટલ કીકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) છોડનું કયું રંગદ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે છોડને રક્ષણ આપે છે ? સાયકોકેનાઈન ઝેન્થોફિલ કેરોટીનોઈડસ કલોરોફિલ સાયકોકેનાઈન ઝેન્થોફિલ કેરોટીનોઈડસ કલોરોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્વોશ્યોરકરના લક્ષણ ધરાવતું બાળક સામાન્ય રીતે ફુલેલું દેખાય છે કારણ કે... શરીરમાં પાણીનો ભરાવો થવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી બાળક જો તંદુરસ્ત હોય તો શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી શરીરમાં પાણીનો ભરાવો થવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી બાળક જો તંદુરસ્ત હોય તો શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આ વિટામિન લોહીના ગઠ્ઠા બાઝવામાં મદદ કરે છે. ઓપરેશન પહેલા આ વિટામીન દર્દીને આપવામાં આવે છે જેથી દર્દીના શરીરમાંથી વધુ માત્રામાં લોહી ન વહી જાય. E B K A E B K A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું છે ? એપલ આર્યભટ્ટ પૃથ્વી INSAT 1 A એપલ આર્યભટ્ટ પૃથ્વી INSAT 1 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP