સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રોનિક ચોક બોર્ડ નીચેના પૈકી કોના માટે વપરાય છે ? બેટા ક્રોમ પ્રોજેક્ટર LCD પ્રોજેક્ટર OHP પ્રોજેક્ટર VHS પ્રોજેક્ટર બેટા ક્રોમ પ્રોજેક્ટર LCD પ્રોજેક્ટર OHP પ્રોજેક્ટર VHS પ્રોજેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘર વપરાશના રાંધણગેસના સિલિન્ડરમાં કયો વાયુ હોય છે ? મિથેન ઈથેન બ્યુટેન પ્રોપેન મિથેન ઈથેન બ્યુટેન પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જીભ આવી હોય તો કયું વિટામીન લેવું પડે ? વિટામીન એ વિટામિન કે વિટામિન ઈ વિટામિન બી કોમ્પ્લેક્સ વિટામીન એ વિટામિન કે વિટામિન ઈ વિટામિન બી કોમ્પ્લેક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે કયા વિટામિનની જરૂરિયાત રહે છે ? C D B A C D B A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નદીમાંથી સમુદ્રમાં વહાણ પ્રવેશે ત્યારે ...... તે થોડું ઊંચકાય છે. તે જેમ છે તેમજ રહે છે. તે થોડું નીચું જાય છે. તેનું ઊંચકાવુ અને નીચું જવું તે બાબતે તે કયા પદાર્થમાંથી બનાવાયું છે તેના પર આધારિત છે. તે થોડું ઊંચકાય છે. તે જેમ છે તેમજ રહે છે. તે થોડું નીચું જાય છે. તેનું ઊંચકાવુ અને નીચું જવું તે બાબતે તે કયા પદાર્થમાંથી બનાવાયું છે તેના પર આધારિત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામીન ધાતુ આયન ધરાવે છે ? વિટામિન - B12 રિબોફ્લેવિન વિટામિન - B6 વિટામિન - A વિટામિન - B12 રિબોફ્લેવિન વિટામિન - B6 વિટામિન - A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP