સામાન્ય વિજ્ઞાન (General Science) શુદ્ધ પાણી એ વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે ? અતિવાહક સુવાહક અર્ધવાહક અવાહક અતિવાહક સુવાહક અર્ધવાહક અવાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેગાલોબ્લાસ્ટિક એનિમિયા શેની ખામીને લીધે થાય છે ? એસ્કોર્બિક એસિડ કેલ્શિયમ ફોલિક એસિડ એમિનો એસિડ એસ્કોર્બિક એસિડ કેલ્શિયમ ફોલિક એસિડ એમિનો એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 એકર એટલે કેટલા ચોરસ વાર ? 4840 4001 3840 1000 4840 4001 3840 1000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જિપ્સમ (ચિરોડી)નું અણુસૂત્ર કયું છે ? CaSO4.2H2O CaSO4 CaSO4.H2O CaSO4.7H2O CaSO4.2H2O CaSO4 CaSO4.H2O CaSO4.7H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવ દ્વારા થાય છે ? મૂત્રપિંડ મૂત્રવાહિનીઓ મૂત્ર માર્ગ મૂત્રાશય મૂત્રપિંડ મૂત્રવાહિનીઓ મૂત્ર માર્ગ મૂત્રાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ? અકીક જસત ચિરોડી ડોલોમાઈટ અકીક જસત ચિરોડી ડોલોમાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP