• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સામાન્ય વિજ્ઞાન (General Science)

સામાન્ય વિજ્ઞાન (General Science)
વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે ?

નાઈટ્રોજન
કલોરિન
ઓક્સિજન
હાઈડ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કેલિડોસ્કોપમાં બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલા માપનો હોય છે ?

60°
120°
90°
45°

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે ?

કાર્બન
આર્યભટ્ટ
ઈન્સેટ
સ્પુટનિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હોય છે ?

શૂન્ય
વસ્તુ અંતર જેટલી
અનંત
વસ્તુ અંતરથી બમણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સુકતાન રોગ કયા વિટામિનની ઊણપથી થાય છે ?

D
B
A
C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અન્નમાર્ગમાંથી નકામા પદાર્થને મળ સ્વરૂપે બહાર કાઢવામાં ___ મદદરૂપ થાય છે.

શર્કરા
એમીના એસિડ
રેષા
ખનીજ ક્ષાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સામાન્ય વિજ્ઞાન (General Science)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) Talati Practice MCQ Part - 4 GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) વિશ્વનો ઈતિહાસ (History of the world) મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US