સામાન્ય વિજ્ઞાન (General Science)
તટસ્થ પરમાણુના કયા બે કણોની સંખ્યા સરખી છે ?

ઈલેક્ટ્રોન અને પ્રોટોન
ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન
પ્રોટોન અને ન્યુટ્રોન
ન્યુટ્રોન અને રેટ્રોન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હવામાં રહેલા ભેજને માપનાર સાધનનું નામ શું છે ?

લેક્ટોમીટર
હાઇગ્રોમીટર
ગેલવેનોમીટર
હાઇડ્રોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP