સામાન્ય વિજ્ઞાન (General Science) કયા તાપમાને અંશ સેલ્સિયસ અને અંશ ફેરનહીટના માપક્રમ સરખા હોય છે ? -40 40 23 20 -40 40 23 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે ? આર્યભટ્ટ ઈન્સેટ કાર્બન સ્પુટનિક આર્યભટ્ટ ઈન્સેટ કાર્બન સ્પુટનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્લુમુનની ઘટના કયા મહિનામાં ક્યારેય જોવા મળતી નથી ? માર્ચ ફેબ્રુઆરી જાન્યુઆરી એપ્રિલ માર્ચ ફેબ્રુઆરી જાન્યુઆરી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાલી જગ્યા પૂરો.તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર-R= ___ C જ્યાં, R = રૂમર (Reaumur) C = સેલ્સિયસ (Celsius) 3/4 4/5 5/4 2/5 3/4 4/5 5/4 2/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હોકાયંત્રમાં કયા પ્રકારના ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે ? કંકણાકાર સોયાકાર નળાકાર ગજિયો કંકણાકાર સોયાકાર નળાકાર ગજિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા સ્થળ વિશેષતા ઈસરો માટે અયોગ્ય છે ? SDSC-શ્રી હરિકોટા MCF-બેંગલોર SAC-અમદાવાદ VSSC-થુમ્બા SDSC-શ્રી હરિકોટા MCF-બેંગલોર SAC-અમદાવાદ VSSC-થુમ્બા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP