ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દિનકરરાય વૈદ્યનું ઉપનામ શું છે ? મીનપિયાસી દ્વિરેફ ઈર્શાદ ઘનશ્યામ મીનપિયાસી દ્વિરેફ ઈર્શાદ ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? પ્રેમાનંદ દયારામ અખો દલપતરામ પ્રેમાનંદ દયારામ અખો દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય ક્ષેત્રે અપાતો 'જ્ઞાનપીઠ એવોર્ડ' કયા પરિવાર દ્વારા સ્થાપિત ફાઉન્ડેશન દ્વારા એનાયત કરવામાં આવે છે ? સાહુ જૈન પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર સાહુ જૈન પરિવાર અભ્યંકર બુદ્ધ પરિવાર જ્ઞાનદત્ત જૈન પરિવાર જ્ઞાનચંદ શાહ પરિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતશ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ તરીકે કેટલી રકમ એવોર્ડ રૂપે એનાયત કરવામાં આવે છે ? ૱ 1.00 લાખ ૱ 50 હજાર ૱ 3.00 લાખ ૱ 2.00 લાખ ૱ 1.00 લાખ ૱ 50 હજાર ૱ 3.00 લાખ ૱ 2.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, માડણ, ગોબર પાત્રો કઈ કૃતિના છે ? વ્યાજનો વારસ દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ લીલુડી ધરતી વ્યાજનો વારસ દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ લીલુડી ધરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. મહુવા બામણા વડાલી ધંધૂકા મહુવા બામણા વડાલી ધંધૂકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP