ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી વિષયમાં પી.એચ.ડીના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે રામનારાયણ પાઠક કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રસિદ્ધ કાવ્યસંગ્રહ જણાવો. ગોરસ તેજરેખા ઈંધણ અનિમેષ ગોરસ તેજરેખા ઈંધણ અનિમેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો. એકાંકી નાટક ત્રિઅંકી ભવાઈ વેશ એકાંકી નાટક ત્રિઅંકી ભવાઈ વેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ? પૂર્વોત્તર દક્ષિણાયન હિમાલયની પદયાત્રા હિમાલયની યાત્રા પૂર્વોત્તર દક્ષિણાયન હિમાલયની પદયાત્રા હિમાલયની યાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતમાં રેડિયોનું નિયમિત પ્રસારણ કયારથી શરૂ થયું ? 1927 1921 1924 1939 1927 1921 1924 1939 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતીન્દ્ર દવે હાસ્ય પારિતોષિક મેળવનારનું નામ જણાવો. જયંત કોઠારી નટવરલાલ બુચ ચુનીલાલ મડિયા ધના ભગત જયંત કોઠારી નટવરલાલ બુચ ચુનીલાલ મડિયા ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP