ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? રામજી ભા, રૂખી : દરિયાલાલ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત ગોબર, સંતુ : સંતુ રંગીલી કાનજી, જીવી : મળેલા જીવ રામજી ભા, રૂખી : દરિયાલાલ જાલકા, લીલાવતી : રાઈનો પર્વત ગોબર, સંતુ : સંતુ રંગીલી કાનજી, જીવી : મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચક્રવાક મિથુન’ કૃતિનો સાહિત્યસ્વરૂપ જણાવો. ખંડકાવ્ય મહાકાવ્યખંડ આખ્યાન કરૂણ પ્રશસ્તિ ખંડકાવ્ય મહાકાવ્યખંડ આખ્યાન કરૂણ પ્રશસ્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર રામનારાયણ વિશ્વનાથ પાઠકનું કયું કથન સાચું છે તે જણાવો. તેમણે 'સ્વૈરવિહારી'ના ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "શેષ" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી અનુવાદ ગ્રંથોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી વાર્તાની રચના કરી છે. તેમણે 'સ્વૈરવિહારી'ના ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "શેષ" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી અનુવાદ ગ્રંથોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી નિબંધોની રચના કરી છે. તેમણે 'શેષ' ઉપનામથી કાવ્યો, 'દ્વિરેફ' ના ઉપનામથી વાર્તા અને "સ્વૈરવિહારી" ના ઉપનામથી વાર્તાની રચના કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અચંબો' વાર્તાસંગ્રહ કોનો છે ? ધીરેન્દ્ર મહેતા નટવરલાલ પંડ્યા મોહનલાલ પરમાર મૃગેશ શાહ ધીરેન્દ્ર મહેતા નટવરલાલ પંડ્યા મોહનલાલ પરમાર મૃગેશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિંમતલાલ પટેલનું ઉપનામ જણાવો. સત્યમ્ શિવમ્ શિવમ સુંદરમ્ સુંદરમ્ સત્યમ્ શિવમ્ શિવમ સુંદરમ્ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દુનિયા અમારી' કાવ્યના કવિ કોણ છે ? મકરંદ દવે રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ ભાનુપ્રસાદ પંડ્યા મકરંદ દવે રાજેન્દ્ર શુકલ રાવજી પટેલ ભાનુપ્રસાદ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP