કમ્પ્યુટર (Computer) નીચેનામાંથી કયું પાસવર્ડ માટે સાચું નથી ? પાસવર્ડ આલ્ફાન્યૂમેરિક માક્ષ્ડ કેરેક્ટરનો હોવો જોઈએ. પાસવર્ડ ઝડપથી અને સહેલાઈથી ટાઈપ થઈ શકે તેવો હોવો જોઈએ. પાસવર્ડ સહેલાઈથી યાદ રહી જાય તેવો હોવો જોઈએ. પાસવર્ડ વધુમાં વધુ 6 કેરેકટરનો હોવો જોઈએ. પાસવર્ડ આલ્ફાન્યૂમેરિક માક્ષ્ડ કેરેક્ટરનો હોવો જોઈએ. પાસવર્ડ ઝડપથી અને સહેલાઈથી ટાઈપ થઈ શકે તેવો હોવો જોઈએ. પાસવર્ડ સહેલાઈથી યાદ રહી જાય તેવો હોવો જોઈએ. પાસવર્ડ વધુમાં વધુ 6 કેરેકટરનો હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) આર્ટિફિશિયલ ન્યૂરલ નેટવર્ક શું છે ? આપેલ પૈકી એક પણ નહીં તે માનવમગજની પ્રતિકૃતિરૂપ કમ્પ્યુટર નેટવર્ક છે. આપેલ બંને તે ઉદાહરણ દ્વારા સમસ્યા ઉકેલવાનું શીખતું કમ્પ્યૂટર નેટવર્ક છે. આપેલ પૈકી એક પણ નહીં તે માનવમગજની પ્રતિકૃતિરૂપ કમ્પ્યુટર નેટવર્ક છે. આપેલ બંને તે ઉદાહરણ દ્વારા સમસ્યા ઉકેલવાનું શીખતું કમ્પ્યૂટર નેટવર્ક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) "CPU comprises of Control memory and ___ unit." ખાલી જગ્યા પૂરો. Microprocessor Arithmetic/logic ROM Output Microprocessor Arithmetic/logic ROM Output ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) CAM નું પૂરુંનામ જણાવો ? કોમ્પ્યુટર એડેડ મોડ કોમ્પ્યુટર એડેડ માસ્ક કોમ્પ્યુટર એડેડ મશીન કોમ્પ્યુટર એડેડ મિશન કોમ્પ્યુટર એડેડ મોડ કોમ્પ્યુટર એડેડ માસ્ક કોમ્પ્યુટર એડેડ મશીન કોમ્પ્યુટર એડેડ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) સ્કેનિંગ ડિવાઈસ બાબતે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે ? સ્કેનિંગ ડિવાઈસ મેળવેલા ડેટાને કમ્પ્યૂટરમાં દાખલ કરે છે. ઈમેજ સ્કેનર અને બારકોડ સ્કેનર એ સ્કેનરના પ્રકારે છે. પેન કે પેન્સિલ વડે કરેલા ચિન્હોને ઓળખી શકતાં સ્કેનરને ઓપ્ટિકલ માર્ક રીડર કહે છે. બારકોડ સ્કેનર એ કોપીયર મશીન જેવું હોય છે. સ્કેનિંગ ડિવાઈસ મેળવેલા ડેટાને કમ્પ્યૂટરમાં દાખલ કરે છે. ઈમેજ સ્કેનર અને બારકોડ સ્કેનર એ સ્કેનરના પ્રકારે છે. પેન કે પેન્સિલ વડે કરેલા ચિન્હોને ઓળખી શકતાં સ્કેનરને ઓપ્ટિકલ માર્ક રીડર કહે છે. બારકોડ સ્કેનર એ કોપીયર મશીન જેવું હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કમ્પ્યુટર (Computer) RAM નો સમાવેશ કયા પ્રકારની મેમરી તરીકે થાય છે ? સેકન્ડરી મેમરી પ્રાઈમરી મેમરી બાહ્ય મેમરી આમાંથી એક પણ નહીં સેકન્ડરી મેમરી પ્રાઈમરી મેમરી બાહ્ય મેમરી આમાંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP