ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? હરિગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા પ્રેમરસગીતા હરિગીતા જ્ઞાનગીતા વિશ્વગીતા પ્રેમરસગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો નિબંધ ગુજરાતી સાહિત્યમાં પ્રથમ ગણાય છે ? આપણો ધર્મ ભૂત નિબંધ મંડળી મળવાથી થતા લાભ ધર્મ અને સમાજ આપણો ધર્મ ભૂત નિબંધ મંડળી મળવાથી થતા લાભ ધર્મ અને સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સમુદ્રાન્તિકે’, ‘અગ્નિકન્યા’,‘તત્વમસિ’, 'અક્રપાર' જેવી પ્રસિદ્ધ નવલકથાઓ ક્યાં સાહિત્યકારે આપી છે ? પન્નાલાલ પટેલ ધ્રુવ ભટ્ટ કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ પન્નાલાલ પટેલ ધ્રુવ ભટ્ટ કનૈયાલાલ ભટ્ટ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમરકોષ ગ્રંથની રચના કોણે કરી હતી ? સુશ્રુત અમરસિંહ મયૂર ભટ્ટ બાણભટ્ટ સુશ્રુત અમરસિંહ મયૂર ભટ્ટ બાણભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડો' નવલકથાના લેખકનું નામ જણાવો. દુર્ગારામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા બળવંત મહેતા મહીપતરામ રૂપરામ રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ગઝલકાર છે ? દિલીપ રાણપુરા મનોજ ખંડેરિયા કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોલી દિલીપ રાણપુરા મનોજ ખંડેરિયા કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP