ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દયારામ નામ સાથે કયું સાહિત્ય સ્વરૂપ સંકળાયેલું છે ? પદ્યવાર્તા ગરબી પદ આખ્યાન પદ્યવાર્તા ગરબી પદ આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “મળેલા જીવ" નવલકથાની શરૂઆત કયા મેળાથી થાય છે? શામળાજીનો મેળો શિવરાત્રીનો મેળો જન્માષ્ટમીનો મેળો ભવનાથનો મેળો શામળાજીનો મેળો શિવરાત્રીનો મેળો જન્માષ્ટમીનો મેળો ભવનાથનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો. હવાની હવેલી ઘૂંઘટ ગોરજ પારસમણી હવાની હવેલી ઘૂંઘટ ગોરજ પારસમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રતિક્ષા' કોનો કાવ્ય સંગ્રહ છે ? મકરંદ દવે સંજુ વાળા રમણીક અરાલવાળા લાભુ બહેન મહેતા મકરંદ દવે સંજુ વાળા રમણીક અરાલવાળા લાભુ બહેન મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પ્રસ્થાન' સામયિક કોણે શરૂ કર્યું હતું ? રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વિજયરામ વૈદ્ય રામનારાયણ પાઠક વાડીલાલ ડગલી વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી વિજયરામ વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાન્ત શેઠનું કયું પુસ્તક 1986માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા પુરસ્કૃત થયું હતું ? ધૂળમાંથી પગલીઓ પડઘાની પેલે પાર ભીની હવા, ભીના શ્વાસ ગગન ધરા પર તડકા નીચે ધૂળમાંથી પગલીઓ પડઘાની પેલે પાર ભીની હવા, ભીના શ્વાસ ગગન ધરા પર તડકા નીચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP