ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વૃક્ષ' શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે ? એકાંકી સોનેટ નિબંધ પદ એકાંકી સોનેટ નિબંધ પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. નવું જીવન મળ્યું જીવન કપરું થવું જીવન વિતાવવું મૃત્યુ પામવું નવું જીવન મળ્યું જીવન કપરું થવું જીવન વિતાવવું મૃત્યુ પામવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવનદાસ લુહારનું તખલ્લુસ કયું છે ? જ્ઞાનબાલ ઉશનસ્ સુંદરમ્ વાસુકિ જ્ઞાનબાલ ઉશનસ્ સુંદરમ્ વાસુકિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા કવિને તેમના કયા કાવ્યસંગ્રહ માટે સરસ્વતી સન્માન આપવામાં આવ્યું ? મનોજ ખંડેરિયા-અન્જાની મનોજ ખંડેરિયા-અચાનક સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ મનોજ ખંડેરિયા-અન્જાની મનોજ ખંડેરિયા-અચાનક સિતાંશુ યશશ્ચંદ્ર-વખાર સિતાંશુ યશશ્ચંદ્ર-જટાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ? ક.મા.મુનશી કૌટિલ્ય ઘનશ્યામ વ્યાસ કનૈયાલાલ મુનશી ક.મા.મુનશી કૌટિલ્ય ઘનશ્યામ વ્યાસ કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની આદિજાતિમાંથી નીચેના પૈકી કઈ જાતિ મૂળ આદિજાતિ તરીકે ઓળખાતી નથી ? સિદી કોટવાલિયા પઢાર ધાનક સિદી કોટવાલિયા પઢાર ધાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP