ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા પરિશિષ્ટમાં માન્ય પ્રાદેશિક ભાષાઓની યાદી દર્શાવેલી છે ? પરિશિષ્ટ - 9 પરિશિષ્ટ - 6 પરિશિષ્ટ - 10 પરિશિષ્ટ - 8 પરિશિષ્ટ - 9 પરિશિષ્ટ - 6 પરિશિષ્ટ - 10 પરિશિષ્ટ - 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યૂનત્તમ વય છે - કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી 25 વર્ષ 30 વર્ષ 35 વર્ષ કોઈ ન્યૂનત્તમ વય મર્યાદા નથી 25 વર્ષ 30 વર્ષ 35 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં પ્રસ્તાવનામાં સમાજવાદી શબ્દ કયા સુધારાથી ઉમેરવામાં આવ્યો ? પ્રથમ સુધારો (1951) પાંત્રીસમો સુધારો (1975) ત્રેપનમો સુધારો (1986) બેતાલીસમો સુધારો (1976) પ્રથમ સુધારો (1951) પાંત્રીસમો સુધારો (1975) ત્રેપનમો સુધારો (1986) બેતાલીસમો સુધારો (1976) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાલ ભારત સરકાર દ્વારા કેટલા સમુદાયોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કર્યા છે ? 2 6 5 4 2 6 5 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત કર્તવ્ય ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં સમાવેશ કરવામાં આવેલ છે. 51 એ 41 એ 41 51 51 એ 41 એ 41 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક રાજ્યની વિધાનસભામાં અનુસૂચિત જાતિઓ માટે અને અનુસૂચિત આદિજાતિઓ માટે અનામત બેઠકો રાખવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 331 આર્ટિકલ – 330 (બ) આર્ટિકલ – 332 (1) આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 331 આર્ટિકલ – 330 (બ) આર્ટિકલ – 332 (1) આર્ટિકલ – 333 (ક) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP