ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' ઉપનામ કયા સર્જકનું છે ? ઉમાશંકર જોષી નટવરલાલ પંડ્યા ગૌરીશંકર જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી નટવરલાલ પંડ્યા ગૌરીશંકર જોષી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક અલંકારનો પ્રકાર નથી ? વાક્યાબંધ પ્રાસસાંકળી શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વાક્યાબંધ પ્રાસસાંકળી શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પુરાણીના ધંધામાં સફળતા ન મળતા વાર્તાકાર બનનાર શામળ ભટ્ટના ગુરુનું નામ જણાવો. રામાનંદ દેવીદાસ નાના ભટ્ટ ભાણદાસ રામાનંદ દેવીદાસ નાના ભટ્ટ ભાણદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? શામળ અખો પ્રેમાનંદ દયારામ શામળ અખો પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ બુચનો જન્મ ક્યાં થયો હતો ? વિજયનગર ચોટીલા ગોંડલ આણંદ વિજયનગર ચોટીલા ગોંડલ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કીમિયાગર' કોનું તખલ્લુસ છે ? વિનોદ જોશી રતિલાલ બોરીસાગર મધુસૂદન પારેખ જયંત પાઠક વિનોદ જોશી રતિલાલ બોરીસાગર મધુસૂદન પારેખ જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP